આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦

મિત્રાને પહેલા છેાડવ.” એથી એના મિત્ર હિરણ્યક બધા શ્રુતરાના અધ પહેલાં કાતરી નાંખ્યા. ચિત્રગ્રીવને એના કહેવા પ્રમાણે સહુથી છેલ્લા છુટા કર્યાં. ત્યાર પછી અને રાજા મિત્રો એકબીજાને ભેટયા અને નમન કરીને છુટા પડ્યા. પહેલાં પાતાની રૈયતના સુખને સાર:-રાજાએ વિચાર કરવા જોઈએ. ૧૪. ખરા અને ખાટા મિત્રા, હુમૈશાં સારા મિત્રાજ પસંદ કરા. નઠારા સામતીએની સાથે ક્રશા નહિ. સારાની સામતથી આપણું સાજ થાય છે. નઠારાની સંગતથી આપણેં। નાશ થાય છે. માટે સખત સારાનીજ કરવી. મગધ દેશમાં એક હરણ હેતુ હતુ. તેના ખાસ મિત્ર કાગડા હતા. હરણને ખાવાનું ખુખ મળતું તેથી તે શરીરે પુષ્ટ બન્યું હતું. એક દિવસ એક લુચ્ચા શિયાળે તે હષ્ણુને જોયુ. તેણે વિચાર કર્યો:–મા હરઘુનુ માંસ મ્હને ખાવાને મળે તે કેવું સારૂં 1 પશુ તે એટલું બધું મજબૂત છે કે મ્હારાથી એના શિકાર થઈ શક્યું નહિ. મ્હારે યુક્તિથી એને ફસાવવું નેઇએ. તાજ એનુ માંસ ખાવા મળે.” એ વિચારથી તે હરણની પાસે જઇને કહેવા લાગ્યું:–ફેમ મિત્ર! આ તા સજામાંને છ હરણે પૂછ્યું: “તું કાણુ છે તે એલ્યા:-હું એક શિયાળ છું. આ જંગલમાં એકલા ટક છું. મારે કોઈ મિત્ર નથી. હમારા જેવા