આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨

૪૨ પકડવાને જાળ પાથરી. હરણુ તેમાં ફસાઈ ગયુ. હેરણુ પોતાના મન સોંગાથે વિચાર કરવા લાગ્યું: “આ વખતે શિયાળ અહીમાં ઝેય તે કેવું સારૂં! એ આવીને પોતાના ઢાંતતી મ્હારી જાળ કાતરી નાંખે અને હુને છુટા કરે.” એવામાં શિયાળ અચાનક ત્યાં આવી પહોંચ્યું. હૅણે પેાતાના મિત્રને જાળમાં સપડાએલે દીઠા છતાં કાંઈ કર્યું નહિ, હરણે કહ્યું:–“ભાઈ ! આમ જોયાં શું કરે છે ? મિત્રએ એક બીજાને આફતમાંથી ઉગારવા જોઇએ. જેની હું આ જાળમાં ઝલાચે છું. તું મ્હારા મિત્ર થઇને હુને આ કટમાંથી નહિ છેડવે શિયાળ આલ્યા: “તું ખરૂ કહે છે. મ્હારે હારી જાળ મ્હારા દાંતવતી કરડી નાંખવી જોઇએ અને ત્હને છુટો કરવા જોઈએ. પણ શુ કરૂ? આજે મ્હારે અપવાસને દિવસ છે, તેથી લાચાર છુ” એમ કહીને તે પાછા હતી. ચર્ચા અને પાછળ ઝાડીમાં સતાઈ રહ્યા. હરણુના સાચા મિત્ર કાગડાએ હેની બહુ વાટ જોઈ, છતાં તે આવ્યે નહિ ત્યારે તે અધીરા થઈને એને શેધવાને નીકળી પચે. તે ઉડતે ઉડતા હરણુ જયાં આગળ જાળમાં ફસાઈ પઢચા હતા, તે જગાએ આવી પહોંચ્યા. હરણને આવી હાલતમાં જોતાંવારને તે એટલી ઉઠંચા–“મિત્ર ! કેમ આજે આ હાલ થયા છે ?” હરણે જવામ દીધા:-@ારી શીખામણુ માની તેનુ જ એ પરિણામ છે.” કયાં ગયા પેલે હારા શિયાળમિત્ર’ કાગડાએ પૂછ્યું,