આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩

૩ હરણે કહ્યું:-“આ રહ્યા પાછળ પેઢી ઝાડીમાં. ઉલ્લે ઉભા હારા મચ્છુની રાહે જોયાં કરે છે. પછી એ આવીને મ્હારા માંસની ઉજાણી કરશે.” કાગડા એલ્યે:-“માણુસે હુંમેશાં પાતાના મિત્રની શીખામણુ માનવી જોઇએ.” એમ તે મેલતા હતા, એવામાં તે ખેતરના રખેવાળ ત્યાં આવી પઢાંચ્યા. હૅના હાથમાં માટી ઢાંગ હતી. કાગડાએ કહ્યું:-“એ મિત્ર! હવે તુ એક કામ કર. ત્હારા શ્વાસ રોકી રાખ અને મરી ગયાના ડોળ કરીને લાંએાછટ થઈને પડી રહે. એ માણસ ત્હારી પાસે આવશે અને ર્હુતે મરી ગએલે જાણીને, ત્હારી આ ળ કાઢી લેશે, એટલે તુ જાળમાંથી છુટા થઈ જઈશ. પછી હું કાકા કરૂ કે તરતજ ત્હારે ઉભા થઇને જીવ લઈને દોડી જવું. એમ કહીને તે કાગડા પેલા મુડદા જેવા દેખાતા હરણના ઉપર એઠા અને હેના પર ચાંચ મારતા હાય તેવા દેખાવ કરવા લાગ્યા. તે રખેવાળે આવીને હરણને તપાસ્યુ. હેને લાગ્યું કે એ તે મરી ગયું છે. એટલે વ્હેણુ એની જાળ કાઢી લીધી. પછી કાગડાએ પેાતાની પાંખ ફફડાવી ને કહ્યું:–ળ્યા!કા ! કા !” તે સાંભળીને હરણ ફાળભેર ઉભું થયુ અને ઉભી પૂછડીએ નાહું. ખેતરના રખેવાળ હેના તરફ જોરથી પાતાની ડાંગ ફેંકી. પણ તે છટકી ગઈ. હરણને વાગવાને બદલે તેની પાછળ ઝાડીમાં છુપાઈ રહેલાં શિયાળના ભ્રમણામાં વાગી. તે તમ્મર ખાઈને પા અને મરણુ પામ્યા. તે દરમ્યાન હરણ ત્યાંથી સુખરૂપ નાસી ગયુ. હૈના ખરા મિત્ર ક્રાગડાને લીધે હરણના જીવ બચ્ચે.