આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮

1 82 રહેવુ અને મરી ગયાના ડાળ કરવા. પછી લઘુતનક ઉડીને એનાપર બેસવુ… અને એની આંખમાં ચાંચ મારત કાય તેમ કરવું. શિકારી ચિત્રાંગની પાસે જાય, ત્યારે હું" મન્ચના બધ કાપી નાંખીશ. એટલે એ તરતજ પેસી જશે, ચિત્રાંગની પાસે શિકારી આવે તે પહેલાં એણે જીવ લઈને નાસી જવુ” ચિત્રાંગ આલ્બે: “હું હમણાંજ જાઉં છું. મન્થરકે હુને છેકઢાવ્યા હતા. તે હવે મ્હારે અને અડાવવા જોઇએ. મિત્રો ને એકબીજાને મદદ કરતા રહે, તે આ દુનિયામાં કોઇ પ્રકારનું દુઃખ રહે નહિ.” એમ કહીને તે ઝટ શિકારીની શામળ ઢાડી અચાં, તળાવ આવ્યુ ત્યારે મરી ગયાના દેખાવ કરીને ત્યાં આગળ પડી રહ્યા. એ યુક્તિ તેહમદ નીત્રડી, શિકારીએ ચિત્રાંગને દ્વૈતાવારને મન્થરને જમીનપર મુકી દીધા, પછી હિરણ્યકે તેના અધ કાપી નાખ્યા એટલે કાચ તળાવમાં પેસી ગયે. હાજીપતનકે ચિત્રાંગની આંખમાં ચાંથ મારતે ટાય તેવા ખાય કર્યો. શિકારી જેવા પાસે આવ્યે, કે તેવા તરતજ તે 'ઉંડી ગર્ચા અને ચિત્રાંગ જીવ લઈને નાડા, હિરણ્યક પાસેના કરમાં ભરાઈ ગયા. આ પ્રમાણે બધા મિત્રો ખેંચી અચા. a @___ સાથે મિત્રા ફરી પાછા મળ્યા, ત્યારે તે કહેવા લાગ્યા. “મિત્રતાથી શા લાલ થાય છે, તે હવે આપણે જાણ્યુ બરાબર અનુભવ્યું. આપણે જીવીશ ત્યાંસુધી સાચા મિત્ર રહીશુ અને એકબીજાને સહાય કરીશુ.” એ ચારે મિત્રાને અગતાની કદર હતી, તેથીજ તેઓ સાચા મિત્ર નીવડી શકયા.

  • * *??? !!