ચકલી ચોખા ખાંડે છે
ચકલી ચોખા ખાંડે છે, પીતાંબર પગલાં પાડે છે. બાઈ બાઈ, તમારા હાથ કયાં ગયા આ... રહ્યા !