ચાંદા પોળી
ચાંદા પોળી ઘીમાં ઝબોળી. સૌ છોકરાંને કટકો પોળી, મારા વીરાને આખી પોળી. લેજે મોઢામાં.. હબૂ..ક પોળી !