મામાનું ઘર કેટલે
મામાનું ઘર કેટલે, દીવા બળે એટલે, દીવા મેં તો દીઠા, મામા લાગે મીઠા. મામી મારી ભોળી, મીઠાઈ લાવે મોળી, મોળી મીઠાઈ ભાવે નહિ, રમકડાં તો લાવે નહિ.