વારતા રે વારતા
વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાઓને સમજવતા. એક છોકરો રિસાણો, કોઠી પાછળ ભિંસાણો, કોઠી પડી આડી, છોકરે રાડ પાડી, અરરર માડી.