આવ રે બહેન
આવ રે બહેન!...નહિ આવું. તારી કોડઠીએ જાર,...નહિ આવું. તારી ભેંસ વિયાણી,...નહિ આવું. તારી પાડી રણકે,...નહિ આવું. તારી માડી છણકે,...નહિ આવું. તારો ભઇલો રડે,આ.....આવી!