ધડકે છે ત્યાં ધર, અગર લમણા ઉપર મૂક.'
'પછી?'
'ચાંપ દબાવ. બેવકૂફ !'
મેં લમણે પિસ્તોલ મૂકી અને ચાંપ દબાવી.
પિસ્તોલનો અવાજ મેં સાંભળ્યો અને મારા મસ્તકના ચૂરે-ચૂરા થઈ ગયા.