આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પત્ર: ૩૯
 

જોતાં આજે તું મારા કરતાં પણ વધારે પવિત્ર લાગે છે. આવો મિત્ર કોઈ થનાર નથી.' મેં ઉપકાર દર્શાવ્યો.

‘અરે, એ વાત બંધ કર ! એમાં શું ?' ઉદારતાથી એણે જણાવ્યું. એકાએક બારણું ઉઘાડી જ્યોતીન્દ્ર અંદર આવ્યો. તેના હાથમાં સુધાકરે મને મોકલેલો કાગળ હતો. જ્યોતીન્દ્રના હાથમાં એ ક્યાંથી આવ્યો !