આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
 

વાસાલી એક કહેવા લાગ્યા. ક હે શું છે ? નીકઢાએ આંખ ઉબાડીને પૂછ્યુ". વાસીલીએ જવાબ ન દીધા, પણ વાંકા વળી પાછળ, ને પછી ઘોડાની આગળ, નજર નાખી. વોડાના શરીર પર એાડેલા એછાડ પર, પસંવાને લીધે, પગની વચ્ચે ને ગળાના ભાગમાં કરચલી પડી ગઇ હતી. ઘેડ઼ા દોડતો બધુ થઇ ચાલતા હતા. શુ છે?” નીકટાએ ફરી પૂછ્યુ શું છે? શું છે? વાસીલીએ ગુસ્સે થઇ એના ચાળા પાડયા થાંભલીગ્મમાં દેખાતી નથી. હવે રસ્તે ભૂા એમ જ લાગે છે!’ સારું, તો ગાડી ઊભી રાખે, હું ઊતરીને જોઉં છું.' કહી નીકીટા હળવે રહીને ગાર્ટીમાંથી ઊતર્યાં, ને ઘાસમાંથી ચાબૂક કાઢી ડાબી બાજુએ ચાલ્યેા. એ વરસે બરફ ઊંડા જામ્યા નહાતા, એટલે ગમે ત્યાં ચાલી શકાય એવું હતું. છતાં કાંકકયાંક ભરફ ઢીચણુપુર હતા તે નીકઢાના બૂટમાં ભરાઇ જતા હતા. તે પગ ને ચાબુકની મદદથી જમીન શોધતા શોધતા ફરી તો ઘણું વન્યા, પણ કર્યાંયે રસ્તા હાથ લાગ્યા નહીં. ક્રમ, શી ખખર છે?” નીકીટા ગાડી આગળ પા માન્ય એટલે શેઠે પુછ્યું.

આ તરફ ા કર્યાયૅ રસ્તો નથી. સામી બાજુએ જને બેઉં ત્યારે ' આ સામે કઇક છે ખરું જઇને જો તે જરા.' એક કાળુ ધાયું દેખાતું હતું. ત્યાં જઈને એણે જોયુ, પણ એ તો માટી જ હતી. શિયાળુ આટનાં ખુલ્લાં ખેતરમાંથી પવનને લીધે ઊડીને બરફ પર વરાયેલી, તેને લીધે એટલા ભાગમાં ખરક કાળા કાળા દેખાતા હતેા. ગાડીની જમણી તરફ પશુ તપાસ કરીને તે ગાડી આગળ પા આવ્યા; ડગલા ને બુઢ પરથી ખરા ખંખેરી