આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
 


કપડાં પહેર્યાં હતાં, ને તેનુ પાતળું શરીર પહેલાંના કરતાંયે લાગતું હતું. તેના માતા પર ગમગીની, નિશ્ચય, તે લગભગ દેવને ભાવ હતા; ને તેણે સહેજ નીચી વળી પીટરને એવી રીતે નમન કર્યું જાણે પીટર્ની જ કઇસૂર ન હાય. તેની પાછળ એવી જ રીતે મેહુ ચડાવીને એક શ્રીમંત જુવાન ઊભા હતા. તે મૉજસ્ટ્રેટ હતે એટલે પીટર ઍને પણ ઓળખ્યા. ઈવાનની દીકરી સાથે એનુ સગપણ થયું છે એમ એણે સાંભળ્યું હતું. પીટરે શાકના ભાવ ધારણ કરી એમને નમન કર્યું ને ત્યાંથી શખવાળા ઓરડામાં જતા હતા, ત્યાં દાદરા નીચેથી વાન પ્લીચના નાના છોકરા નીકળી આવ્યા. તે નિશાળમાં ભણતા હતા, ને તેનું વાન આબેહુબ તેના જેવું જ હતું. પીટર અને ઇવાન સાથે કાયદો ભણતા ત્યારે વાનને જેવડા જોયાનુ પોટરને યાદ હતું તેવે જ નાના વાન આ હતા. એની આંસુએ ભરેલી આંખામાં જે ભાવ તે તેને ભાવ તેરેચૌદ વરસના જે છેરા ચોખ્ખા મનના નથી હૈતા તેમની આંખામાં હાય છે. પીટરને તે તેણે રીસ ચડાવી, ને સર્રમ દા બનીને મોઢું વાંકું કર્યું. પીટરે એની સામે ઇ ડાકું ધુણાવ્યું, ને શબવાળા ઓરડામાં પ્રવેશ કર્યાં. પ્રાર્થના શરૂ થઇ. માણ્ બત્તીના દીવા, ઊંહકારા, પ, આંસુ, તે ડસકાં. પીટર ગમગીન ચહેરે પાતાના પગ બૈરું રહ્યો. તેણે રાબ સામે એક પણ વાર નજર ન નાખી; નમાં ખેદ, શાક ૬ ગમગીનીના ભાવ જરાયે ન પૂજ" વા દીધા; અને પ્રાર્થના થઇ રહી કે તરતજે માણસ બહાર ગયાં તેમની સાથે એ પણુ નીકળી ગયા. આગલા આર્શામાં કામ નહાતું. પણ જિરાસીમ શખવાળા એરડામાંથી દડ આવ્ય રૂંવાટીના ડગલા ટિંગાડેલા હતા તેમાં તેણે પોતાના મજબૂત ધ વડે ખાળખાળા કરી પીટરને ડગલા લેવી કાયા, ને પીટરને પત્યે ભ્રમ, દાસ્ત જિરાસીમ, કફ કહેવાને ખાતર જ પીટરે કહ્યું