આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
 

ઢબનાં કપડાં સીવનાર શામરની દુકાને કપડાં સિવડાવ્યાં; ઘડિયાળની સાંકળી પર એક મુદ્રાલેખવાળા ચાંદ લટકાથ્યા; પેાતાના અધ્યાપકની ને શાળાના આશ્રયદાતા એવા એક ઉમરાવની વિદાય લીધી; નનના આકા દરજ્જાના ઉપાહારગૃહમાં સાથીએ જોડે વિદાયનું ખાણું લીધું; અને નવી ને આફલાતુન ચામડાની પેટી, ચાદર, ધાબળા, કપડાં, દુજામતને ને બીજો ટૉઇલેટ’ને સામાન લઇને તે એક પ્રાન્તમાં જવા ઊપડ્યો. ભાષની લાગવગથી તેને એ પ્રાન્તના સૂબાને ત્યાં ક ખાસ કામને માટે અમલદાર તરીકે નીમવામાં આવ્યા હતા. ધાનને કાયદાની નિશાળમાં મળેલું તેવું સુખચેનનું મનગમતુ વાતાવરણ તેણે પ્રાન્તમાં પણ પાતાને માટે તૈયાર કરી લઉં તે હાદાન અંગેનું કાજ કરતે, તેમાં સાબાશી મેળવી આગ વધવાનો માર્ગ ખુલ્લા કરતા, અને સાથેસાથે લહેરથા ને મર્યાદા સાચવીને ચેનબાળ પણ કરતા. પ્રસંગોપાત તેને સરકારી કામસર આસપાસના જિલ્લાનાં ગામોમાં જવાનું થતું, ત્યાં ઉપર આ તેમજ હાથ નીચેના માણસા સાથે વટભેર કામ લેતે. તેનું કામ મુખ્યત્વે ધાર્મિક સપ્રદાયવાળાઓને અંગે રહેતુ. એ કામ તે ચાકસાથી ન અણીશુદ્ધ પ્રામાણિકતાથી કરતે; ને તેના મનમાં એ વાતના ગ શિપજ્યા વિના રહેતા નહી. તે જુવાન હતા, તે તેને ટાળટપ્પા ને લહેરીપણા પ્રત્યે સંચ હતી, એ ખરું; છતાં સરકારી કામકાજમાં તે સાવ એછામાલે ને હુ જ સભ્યતાથી વર્તનારા હતા; કડક હતા એમ પણ કહી શકાય. પણ ભદ્ર સમાજમાં તે ઘણીવાર રમૂજ, મશ્કરી, ટોળટપ્પા વગેરે કરતા; હમેશાં ખુમિજાજ રહેતા; રીતભાતમાં વિવેક પૂરેપૂરા જાળવ સુખા તે તેની પત્ની સાથે તે તેને કુટુબી જેવા સબન્ધ થ ગયા હતા; ને તેઓ એને વિષે કહેતાં કે એ તો અમારા લાડકા છે. પ્રાન્તમાં આ ફાંકડા જુવાન વકીલને ભર નાખનાર એક ઉપલા વર્ગની ખાઈ સાથે તે બાળ કરી ચૂકયો હતે. સ્ત્રીએના