આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
 

તે એવું રૂપ આપી દેતા ૩ કાગળ ઉપર તે માત્ર તેની હકાકતો જ આવે; તે એ બાબત વિષે પાતાના જે અભિપ્રાય હાય તેને લક્ષ પણુ ખ્યાલ એ લખાણ પરથી આવવા દેતે નહીં. વળી મુમે ચલાવવાને જે વિધિ ને નિયમે ઠરાવેલા હેાય તે બધાતુ તે ચીવટથી. પાલન કરત. કામ નવુ હતું, તે ૧૮૬૪ ના નવા કાયદાને પહેલ વઢુલા અમલ જે માણુસાને હાથે થયા તેમાંનાધાન એક હતા. નવા ગામમાં મૅજિસ્ટ્રેટની જગા લીધા પછી બાને નવી એળ- ખાણ કરીને નવા સબધા આંધ્યા. પહેલાંના કરતાં એક જુદ મનેત્તિ ધારણ કરી, ને મેલવા ચાલવાની ટબ બદલી નાખ્યા. પેાતાની પ્રતિષ્ઠાને તેને પૂરા ખ્યાલ ય એમ તેણે પ્રાન્તના અમલ- દારા તરક કઇક અતડાપણુક કાવ્યું; પણ ગામમાં ૮ વકીલા ને નિક ગૃહસ્થા રહેતા હતા. તેમાંથી સારામાં સારું મંડળ રોધી ફાટી તેની સાથે બેસવા ધૃવાને સબન્ધ વધાર્યા. વાતચીતમાં સરકાર પ્રત્યે સહેજસાજ અસનાય દાખવવા, અને જરાતરા ઉદારમતવાદ ને સુશિક્ષિત નાગરિકતા પ્રત્યે પક્ષપાતનું વલણ્ તાવવું, અવે પદ્મ રિવાજ પાડ્યો. સાથેસાથે દાઢી વધારવા માંડી; નાં કપડાં પહેરવાની ને પઢિયાં પાડવાની ટાપટીપમાં જરાયે કાપ આવવા દીધી નહીં. આ નવા ગામમાં વાન ફરીઠામ થઇ માજ કરવા લાગ્યા.. ત્યાંના ભદ્ર સમાજને પ્રાન્તના સૂબા સાથે સહેજ અટસ હતા, પણ ધ્વાન સાથે તે સલ્ફે સારાસારી રાખતું. તેના પગાર પણ પહેલાં કરતાં વધારે હતો. અહીં તેણે શ્રીજ’ રમવા માંડી. તેણે યુ કે આ રમતથી જિંદગીની લહેજત વધે છે. તેનામાં પાનાં રમવાની આવડત હતી. રમતાં તે હંમેશાં મિજાજ ફેંકાણે રાખતા, ને ઝપાટાબંધ અને કુનેહથી ગણતરી કરતા. એટલે ધણ ભાગે તેની છત જ થતી. ૧૮૬૧ માં ગુલામાને મુક્તિ અપાચા પછી, અાદમાં મુર ચલાવવાની રીતમાં પૂરેપૂરે! ને વીગતવાર સુધારા કરવામાં આવેલું. 2