આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
 

સ જરાયે લાગ્યું નથી. ઇવાને અર’ પુરું ક્યુરમનારા સહુ ગમગીન થને ચૂપચાપ રમતા હતા. વાનને લાગ્યું કે મેં પેાતે જ એમના પર આ ગમગીની ઢાળી છે, ને હું તે દૂર કરી શકતા નથી. મહેમાને બધા જમ્યા ને ઘેર ગયા, એટલે વાન એકલા પડવો. ‘મા’ જીવન વિષમય થઇ ગયું છે, ને હું ખીજાનાં જીવનને વિષમય બનાવી રહ્યો છું. અને એ વિષ ઓછું થતું નથી પણ મારી રગે રગે વધારે ને વધારે ઊંડુ ઊતરતું જાય છે,’ એ વિચાર તેના મનમાં શ્વેળાયાં કર્યાં. એક તરફ આ વિચાર ચાલતા હાય, ને બીજી તરફ બીક લાગતો હાય ને શરીરમાં વેદના થતી હોય, એવી સ્થિતિમાં તે સૂઈ જતા; પણ ઘણીવાર તેને રાતના મેટા ભાગ જાગતા પડી રહેવુ પડતું. બીજે દિવસે સવારે પાછા ઊડીને કપડાં પહેરી અદાલતમાં જવાનું, ખેલવાનું ને લખવાનુ તા હાય જ. અથવા, બહાર ન જાય. તા, દિવસના ચોવીસે કલાક ધરમાં ગાળવા પડે; તે એમાંના એકએક કલાક ભારે ત્રાસદાયક લાગે. આવી રીતે, ઊંડી ખાદની કાર પર તેને એકલાને રહેવું પડતુ; ને તેને સમજે કે તેની દયા ખાય એવું કાઈ નહતું. ૫ સ એમ એક પછી એક મહિના વીતતા ગયા. નાતાલના અરસામાં તેના સાળા શહેરમાં આવી તેને ત્યાં ઊતર્યો. એ આવ્યા. તે વખતે ઇવાન અદાલતમાં હતા, ને પ્રા·ાવિયા બજારમાં ખરીદી કરવા ગછે હતી. વાન ઘેર આવી અભ્યાસખંડમાં દાખલ થવા જાય છે ત્યાં. તેના સાળાને જાતે પેટી ખેાલતાં જોયા; તે નીરાગી ને લાલબૂમ હતા. ઇવાનના પગરવ સાંભળી તેણે માથું ઊંચું કર્યું, ને પળવાર તા અવાચક બનીને તેની સામે આંખેા ફાડી રહ્યો. એ દૃષ્ટિપાતે જ ઈવાનને જે કહેવાનું હતું તે બધુ કહી દીધું. સાળાએ કહેવા માઢુ તે ઉધાડ્યું, પણ શકાઇ ગયેા. આ વસ્તુએ જ ઈવાનનું અનુમાન સાચું ઠરાવ્યું. અસૂર