આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
 

પોશાક પહેરીને એને પહેલવહેલા એ કામ કરતા જોયા ત્યારે ઇવાનનું મન મૂંઝાઇ ગયેલુ એકવાર ‘કમેડ’ પરથી ઊડતાં તેને એટલી બધી નબળાઇ આવી ગઇ કે તેનાથી પાટલૂન પણ ઊંચુ ખેંચી શકાયું નહીં. તે સુંવાળી આરામખુરસીમાં ધબ દઈને પડયો. ઉબાડી, સાવ સુકાઇ ગયેલી, તે સ્નાયુનાં ચિહ્નોવાળી પોતાની સાથળા જો તેને કમમાં આવી ગયાં. જિરાસીમ દૃઢ પણ હળવે પગલે આવ્યો. તેના ભારે બૂટમાંથી ડામરની ને તાજી શિયાળુ હવાની ખુશખે આવતી હતી. તેણે ચાખ્ખા ઝભ્ભો પહેર્યો હતો. પેલી છીટના તેના ખમીસની બાંયા તેનાં મુજબૂત ખુલ્લાં ભરાવદાર બાવડાં પર ખાસેલી હતી. માંદા શેઠની લાગણીને વિચાર કરી તેણે શેઠ સામે નજર ન નાખી; પોતાના ચહેરા પર જીવનના જે આનદ ઝગઝગાટ મારતા હતા તેને રાકી રાખ્યા; ને મોડ’ તરફ ગયેા. inment, ‘જિરાસીમ !’ હવાને ધીરે અવાજે કહ્યું. જિરાસીમ ચમક્યો. તેને ક લાગી કે મેં કોઇક ભૂલ કરી નાખી હશે. તેણે તરત જ શેઠ સામે માં ફેરવ્યું. તેના તાન, હેતાળ, સાદા, જુવાન ચહેરા પર દાઢી હુમણાં જ જરાતરા ઊગવા લાગી હતી. આ કામની તને બહુ સૂગ આવતી હશે. મને માફ કરજે. હું લાચાર છું.’ ના રે, સાહેબ,’ કહેતાં જિરાસીમની આંખા તેજથી ચમકી ઊઠી, તે તેના ચળકતા સફેદ દાંત દેખાયા. આ તે કંઇ કામ કહેવાય ? આમાં તે શું? આપતા ખીમાર છે, સાહેબ.' તેના ચપળ હાથ વડે તેણે રાજનું કામ કરી નાખ્યું, ને તે હળવે પગલે ઓરડામાંથી બહાર ગયા. પાંચ મિનિટ બાદ એટલે જ હળવે પગલે પાછા આવ્યા.