આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૩ )

ધૃતધાને પશ્ચાતમાં, મકરફળાપતિ જાણ
તૃણથી જાણવા, દંડપતી મન આણ
દીવાળી જે વામાં, ધનાધીપતી થાય;
કાંતકી સુદીની પંચમી, કાટવાળ કે'વાય, ૧૮૧
પડવા સુદિ આસા તણા, સૈના નાયક સાય
મન દુર્ગંખ્યા કીજીયે, કાળી રેશહિણી હાય.

ગ્રહણ વિચાર્ દાહો,

જે નક્ષત્રે રિવે તપે, અમાંવાસિયા હૈય;
ડિવા સાજી જે મળે, સુર્ય ગ્રહણ તવ ોય, ૧૮૩
ચંદ્ર થકી વેિ સાતમે, રાહુ થકી એકાંત;
ચંદ્ર પૂર્વ એ જાણજે, વણવત્યાની ભ્રાંત.
મેîત ઝાઝી ના કરીશ, હેડે હામ ઉતાર;
ચંદ્ર થકી વિ વેગળે, પર્વ એટલી ઘડી ધાર, ૧૮૩

પાઇ. ૧૮૪

માસ કૃષ્ણ
જે તિજ અધારી, લેજે જોતિશ તુજ વિચારી
તે નક્ષત્રે જે પુનેમ, ચંદ્ર ગ્રહણ કાંઇ નવેમ
કઈ શિશએ મંગળવાર, ગ્રહણ પડયાં દુભિક્ષ વિચાર;
ગુરૂવારે ધનો વસાય, સ્થાવર વારા રાજા જાય.૧૮૭
એક માસમાં ગ્રહણા ધ્યેય, નિશ્ચય અન મહુર્ગા ય;
આયમ તે ઉગ્યેાજ ગ્રહાય, એ ચાખીનવ સાા ખ ફાય.