પૃષ્ઠ:Bhagini Nivedita Ane Bijan Stri Ratano.pdf/૧૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

==+==}) ૪૨૬મણી ના ફે મા ( રવાડમાં મલ્લીબાઈ નામની એક પંડિતા થઈ ગઈ Ü છે. એ આઈ જાતે શ્રીમાળી બ્રાહ્મણ હતી અને તેના નિવાસ સાતમાં હતા. મારવાડનાં શહેરામાં જે ભાગમાં શ્રીમાળી બ્રાહ્મણે રહેતા હેાય, તે ભાગને બ્રહ્મપુરી કહેવામાં આવે છે. સાતમાં એવી એ બ્રહ્મપુરી છે; જેમાંની મેાટી બ્રહ્મપુરીમાં આ માઈના પિતા જેઠમલજીનું ધર હતું. આ બ્રહ્મપુરીમાં ખસે યજુર્વેદી શ્રીમાળીએના ઘર છે. એ લોકો ઋગ્વેદી કે સામવેદી શ્રીમાળીએને પાતાની પાસે રહેવા દેતા નથી, PREVE જેમલજી મેટા વેદપાઠી અને મહાપતિ હતા. તેમના પુત્ર રામલાલ પશુ તેવા જ હતા. હાલમાં તે એ અને જણુ આ અસાર સંસારને છોડી ગયા છે. સાંપ્રતમાં રામલાલના દત્તક પુત્ર નરાત્તમ હયાત છે. જો કે તે એમના આદાદાના જેવા કે એમ- ની ફાઈ મલ્લીઆઈના જેવા સમર્થ પંડિત તા નથી; પરંતુ જયંતિષ અને વ્યાકરણનું સામાન્ય જ્ઞાન ધરાવે છે. મલ્ટીબાઈ વિવાહ પાલી નગરના એક કુટુંબમાં થયા હતા; પર તુ દુર્ભાગ્યથી એ માઈનું લગ્ન થયું, તે જ વર્ષમાં એ બાઈ વિધવા થઈ. વન્ય પ્રાપ્ત થયા પછી તે પિતાને ઘેર આવી અને ફ્રીથી સાસરે ગઈ નહિ. પિતાને ત્યાં આવી તેમની પાસે વિદ્યા- ભ્યાસ કરવા લાગી અને ચેડા વખતમાં સારું જ્ઞાન સંપાદન કરી કથા વાંચવા લાગી. તે કથા વાંચતી ખરી, પરંતુ કદી ગાદી પર ખેસતી નહાતી. તે કહેતી કે, “એ તા વ્યાસની ગાદી છે, તે તેના ૫૨ હું કેમ બેસુ?” વળી કથામાં જે કંઈ ભેટ આવતી, તે પણ તે પુણ્યકા’માં ખચી નાખતી. મુનશી દેવીપ્રસાદજી એના સખધમાં લખે છે કેઃ— ‘સંવત ૧૯૪૪માં હું જ્યારે જેધપુર તાબામાં મહારનાં પાલ