પોપટ તારે કારણે શીશી રસોઇ બનાવું; સાકરનાં કરી ચૂરમાં, ઉપર ઘી પિરસાવું— પઢોરે પોપટ. ૩ પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો; નરસૈંના સ્વામીને ભજો રાગ, તાણી રૂપાળો— પઢોરે પોપટ. ૪