પદ 3૮ રાગ એજ.
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર ! તત્ત્વનું તું પણું તુચ્છ લાગે; દૂબળા ઢોરનું, કુશકે મન ચળે, ચતુરધા મુક્તિ તો એ ન માગે. — પ્રેમ. ૧