આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નરસિહ મેહેતા, (૪૯૫ )


સંત ચાલે ત્યાં હું આગળ ચાલું, ને સંત સૂએ તો હું જાગું રે;
મારા સંતની નિંદા કરે તેની, જીહ્‌વા સદ્યજ કાપું રે. — પ્રા. ૫

મારારે બંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવે માંધ્યા મે નવ છૂટે રે,
એકવાર વૈષ્ણવ મને બાંધે તો, તે બંધન મેં નવ તૂટે રે.— પ્રા. ૬.

બેસી ગાય ત્યાં હું ઊભો સાંભળું, ઊભા ગાય ત્યાં હું નાચું રે
હુંતો વૈષ્ણવથી ક્ષણ નહીં અળગો, ભણે નરસૈંયો સાચું રે.— પ્રા. ૭.

પદ ૧૦૯ રાગ આશાવરી, હરિની ભક્તિ વિના જે જીવે, તેના અફળ ગયા અવતારે તુલસીની માળાને તિલકજ પાખે, બીજા જૂઠડા શણુગારરે હિની, ૧. દશ માસ ઉત્તર દુઃખ પામ્યા, કીધું કારજ તે ખર ભારરે દેડુ ધરી હરિ દાસ ન કાળ્યા, તેની જતુનીને ધિક્કારરે—ઝુરિની. ૩. વૈષ્ણવ જન વાહાલા નહીં જેને, મિથ્યા ગયા તેના અવતારરે; નરસ'યાના સ્વામી વિના બીજા, અનેક મિથ્યા ધમ વિચારરે હરિની. ૩. પ૬ ૧૧૦ રાગ રામકલી, ધન્ય ત્યરે. ૧ ધન્ય ધન્યરે જીવતર વૈષ્ણવનું, જ્યાં જોઇએ ત્યાં હરિ ગુણ ગાયરે લેાકમાં પેહેલી પૂજા, નરનારી તે વૈ । જાયરે વૈષ્ણવ કેરાં કહુ’ ગુણ લક્ષણ, તિલક છાપને તુલસી માળરે ; વૈષ્ણવ ફેરે વેશ દેખીને, જમકકર નાસે તતકાળ?— ધન્ય ધન્યરે, ર જન્મ મરણના ફેરા છૂટે, જમ જોખમથી સખે અગરે સ'સારમાંહે તે નર જીત્યા, જેને વૈષ્ણવ નિશદિન સગરે-ધન્ય ધન્યરે ૨. માત પિતાકેરૂં કુળ તારે, પાડોશી પાવન પરિવારે ભણે નરસૈ ચે હરિ ગુણ ગાતાં, પુનરપિ તેને નહીં અવતાર- ધાન્યરે, ૪. www.c