1122524
પદ ૧૩૨ ગરબી.
હાં રે દાણ માંગે રે દાણ માગે; હાં રે તારી મોરલીના બોલ બાણ વાગે— દાણ માંગે. ૧. હાંરે કાના કિયા મુલકનો સુબો, હાં રે મારા મારગ વચ્ચે ઊભો રે — દાણ માંગે. ૨.