આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૧૧
 

વૈરાગ્ય પળપળ કરું હું સાધના ત્યાં મન વિકળ અને, રહે મૂર્તિ ત્યાંની ત્યાં ને ચક્ષુ ચળવિચળ અને

ધૂણી ધગાવું, ચૈાતિ જગાવું, ઝળહળતી જોતામાં બુઝાવું, જીએની નાથ ! મારા જ શ્વાસે તે હાલાવું, એની નાથ!. રેતીમાં ૦ - સળગાવી જ્યેાતિ સૂરજ ચંદ્રની, જગત્પતિ ! એવી અખંડ મંદિરે પ્રગટાવશું છતી ? અંતર ફાડાવું, તારક તેડાવું, ઝગઝગતી ન્યાતિ ઝળકાવું, જીઓની નાથ! ચૈાતિ સમ અદલ હું આવું, જીએની નાથ! નેતિ નેતિ પર ફરી બંધાવું ! રેતીમાં - O ૧૧૧ ૪