આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
ભજનિકા
 

૧૨ અંજન રાગ મઢ – હી’ચ – ત્રિપુટ ક ✔

હૂંડી ખૂંદી વળ્યેા હું, કહીં નહીં જડ્યો તું, ક્યારે મળું હું, મારા નાથજી ભરી દુનિયા ભમી ભમી પાળે પડ્યો હું, ક્યારે પશું હું તારી સાથે જી? -~~ પળપળ પડે મુજ પાય ત્યાં થળથળ અધે બંધન રહ્યાં, વનવન અને આ ક્રૂર, ને તુજ દૂર નંદનવન રહ્યાં ; ધરણી ખસે નવ પાયથી, ન હુઠે દિવાલ દિગંતની, તનમન વહે ઘનરંગમાં, આંખે અજમ અંજન રહ્યાં

રાઈ રાઈ ધાવારો, છે તે ખાવાશે, ત્યારે દેશે શું તારા હાથ છે? ભરી દુનિયા ભમી ભમી પાળે પડ્યો છું, કયારે પશું હું તારી સાથ જી ભનિકા

મન મારું માને નહિ, મનહુ ઠરે નહિ,”—એ રાહ.