આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૨૫
 

વૈરાગ્ય ચિંતા • રાગ જોગી આશાવરી – ત્રિતાલ - મનવા! ચિંતા તારે કશી? તારું જીવ્યું જીવી લે હસી !— રાનારાંની રાત બધી ને હસનારાંના દહાડો ; કાણુ હસે, ને કાણુ રુએ, છે ખલક પલકના અખાડા : મનવા૦ ૧ ચિંતા તારે હાય કદી તે ચિંતા તારા ચિતની; અંતરયામી તારો જીતશે, પ વાત જ એ તુજ હિતની. મનવા૦ ૨ ઊગે, ખીલે, ને આથમે જો આ ક્રેાડા જગના તારા ; જે આંગળી દારે એ સાને, તેને કે ન અકારા. મનવા ૩