આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૪૧
 

વૈરાગ્ય કડવું કહેવું આ જીવન જગનું ને કડવી છે દુ:ખની વાત; મીઠાં મીઠાં એમાં સ્વર્ગનાં સ્વમાં ને મીઠી છે ધમિરાત ૨: જેની, ઊઘડે આ નવલા દેશ ! ૪ સૂના રંગામાં પાંખા છે ખેાળી, રજનીનાં ચૂક્યાં છે ફૂલ; પ્રાણપંખી! હજી ઊંચાં છે ઊડવાં, હા! ગાવા ગાન અમૂલ રે: ૧૪૧ જોની, ઊઘડે આ નવલા દેશ ! ૫ નિશદિશ કેરી છૂટે છે દોરી ને ઊપડે આ પડદા અનેક; આભની પાછળ આભ અનંત શાં ખૂલી રહ્યાં દૂર છેક ૨: જોની, ઊઘડે આ નવલા દેશ ! હું જૂના જૂના રહેશે જોગ સૈા પૂડે, સૂની સૂની થશે વાટ : એક કિરણ અમુકાતું મિડાતું આ દેખાડે દૂરના ઘાટ રે: જોની, ઊઘડે આ નવલા દેશ!