આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
ભજનિકા
 

.. ભજનિકા ક્રોડા જન પ્રાણી જનમ્યાં, ને ક્રોડા વહી ગયાં : એના નોંધાયા આકાશપટે ઇતિહાસઃ વાંચી અક્ષર પાંચ જ વિસ્મય પામે માનવી, પણુ પંચાણુંના છે કાળતિમિરમાં વાસ ઃ આવા સંતા, દિલની વાત કરીએ અણુકડી. પ લાખે। પર્વતમાંથી લાખા સરિતા વહી જતી, લાખા વન ને લાખા ખેતરના એ પ્રાણ : જીગજીંગ કેરી વાતે ભરી એના રસગાનમાં, મળશે માનવને પૂરી કદી એ રસલહાણુ ! ? આવેા સંતા, દિલની વાત કરીએ અણુકહી. ૬ પાતાળે પદ રાપી ઊભા જ્યેામે પર્વતા, ભીતરમાં ધૂણી ધખતી, શિર પર હિમ છાય; રવિ-ચંદા-તારાશું કરતા લાગે ગાઠડી, પણ ખેાલે કદીક જ એના અંતરની લાહ્યઃ આવેા સંતા, દિલની વાત કરીએ અણુકહી. છ મુઠ્ઠીભર મગજે દુનિયાનાં ડહાપણુ ડાલતાં, મુઠ્ઠીભર હૈયે છે કાટિક કેાટિક ભાવ; જરીશી જીભે રમતાં અગમનિગમનાં ગીતડાં, પણ ક્યાં છે જગમાં સુણનારાં દિલદરિયાવ આવા સંતા, દિલની વાત કરીએ અણુકહી. e