આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
ભજનિકા
 

અતી મેરું • રાગ ધનાશ્રી–લાવણી * મારી તે ગઈ રે જીવાની ગઈ ક્યાં તે ન જાણી. સૂરજો ડાલ્યા, ચંદ્રો ડાલ્યા, ડાલ્યાં ગગન ગુમાની ; ભુવન ભુવન ભડ તાપે ડાલ્યાં, એવી ઉગ્ર દિવાની ! મારી તે ગઈ ૨ જુવાની. તાપે તૂટ્યા, રંગે ખૂટ્યા, પડ્યા પવન તાક્ાની : ગગન ખધે લાગે અંધરાતું, પલકે પાંખ નિશાની : મારી તે। ગઈ રે જીવાની. જોતાં જોતાં દિશા ડૂબી ને ડૂબી બધી મસ્તાની; San મંદિરમાં તે। પડતા ઘંટા, દિલમાં ઘંટી છાની : મારી તે। ગઈ રે જીવાની. ભજનકા

  • “મેરી તા ગઈ રે મથનીયાં, દૃષિ યસે લાવું?”——એ કબીરપદની રાહ.

. ૧ ૨ ૩