આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૬૯
 

માન પથ્થર ફાડી પી પાણી, હીશ લે ખાદી ખાણી; નયનાનું નૂર નાણી, પ્રભુલીલાની લે લહાણી ! શું ચીતરે જો સમજે અદલ રખે નહીં, પેખે નહીં, દેખે નહીં ? એ અંધી દુનિયા! iv