ઊડતો મકરંદ આવે , સાહેલડી ! ઉઘડે ઉરપાંખડી નાથ નીરખી : ચન્દન૦ આજે સરોવરકાંઠડે, સાહેલડી ! સાંભર્યાં ને ઓસર્યાં સ્નેહરૂસણાં; વ્હાલથી વ્હાલમનાં આંગણે, સાહેલડી ! હૈડાં ભરી ભરી લીધ મીઠડાં. ચન્દન૦