આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


છત્ર ત્રયં તવ વિભાતિ શશાંક કાન્ત –
મુચ્ચૈઃ સ્થિતં સ્થગિત ભાનુ કર પ્રતાપમ્;
મુક્તાફલ પ્રકર જાલ વિવૃદ્ધ શોભં,
પ્રખ્યાપયત્ત્રિજગતઃ પરમેશ્વરત્વમ્. ।। ૩૧ ।।

ગંભીર તાર રવ પૂરિત દિગ્વિભાગ,
સ્ત્રૈલોક્ય લોક શુભ સંગમ ભૂતિ દક્ષ;
સદ્ધર્મરાજ જય ઘોષણ ઘોષક: સન્,
ખે દુંદુભિ ર્ધ્વનતિ તે યશસ પ્રવાદી, ।। ૩૨ ।।

મંદાર સુંદર નમેરુ સુપારિજાત,
સંતાનકાદિ કુસુમોત્કર વૃષ્ટિ રુદ્ધા;
ગંધોદ બિન્દુ શુભ મંદ મરુત્ પ્રપાત,
દિવ્યા દિવઃ પતતિ તે વયસાં તતિર્વા. ।। ૩૩ ।।

શુભ્રપ્રભા વલય ભૂરિ વિભા વિભાઽસ્તે,
લોક ત્રયદ્યુતિમતાં દ્યુતિ માક્ષિવંતિ;
પ્રોદ્યદ દિવાકર નિરંતર ભૂરિ સંખ્યા,
દીપ્ત્યા જયત્યપિ નિશા મપિ સોમ સૌમ્યામ્ ।। ૩૪ ।।

સ્વર્ગાપવર્ગ ગમ માર્ગ વિમાર્ગ ણેષ્ટ,
સદ્ધર્મ તત્ત્વ કથનૈક પટુ સ્ત્રિલોક્યામ્
દિવ્ય ધ્વનિ ર્ભવતિ તે વિશદાર્થ સર્વ,
ભાષા સ્વભાવ પરિણામ ગુણૈઃ પ્રયોજ્ય ।। ૩૫ ।।

ઉન્નિદ્ર હેમ નવ પંકજ પુંજ કાન્તિ,
પર્યુલ્લસન્નખ મયૂખ શિખા ભિરામૌ;
પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધત્તઃ,
પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પયન્તિ. ।। ૩૬ ।।