આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૮ )


પાડ્યાં નભ છપ્પરનાં નેવ, પાડ્યાં કિલ્લા કેટ અનેક કહિક, રે ને નભછપરનાં નેવ. ૧૨ “ અમે મૂઆ ભારત કાજે, અમે દીધા મોંધા પ્રાણ; ભારત કાજે મરવું છાજે, એ ગણી અમારી લ્હાણુ ! તનઢગ પડિયા અમ, ત્યાં ચઢિયા બાધવ બીજા અમ વીર, દઈને પાગ, સાથે લાગ, કીધાં કેસરિયાં સહુ ચીર; રણમાં કેસરિયાણું તન ઝુઝયાં, ને કેસરિયાં સહુ ચીર. ૧૩ “ ના હાક પડી કે રણમાં, ના ખખડી કો તરવાર, અબ્દુફરસી ન બની તરસી, ના યુદ્ધતણા ટંકાર,