આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
( ૧૨ )
૧e
નહિ, નહિ !—આ ઊઠ્યા આજે,
અમ કમ્મર કસિયે તંગ;
અમ નસમાં ભારત હે છે,
અમ ધિરે ભારતરંગ !
ભારત, ભારત ને ભારત
ઉછળે અમ શ્વાસોચ્છવાસ :
વીરા ! ભારતપ્રેમીને
બતલાને મરણુવિલાસ !
૨૦
આવે પાછા, અમ વીરા !
અહિં ઊભા રહા અમ સાથ:
પડધમ તમ ધમધમ કડકે,
ફરકે ભારતધ્વજ હાથ.
તમ સત્ય અને તમ દૃઢતા,
તમ શૌર્ય અને તમ પ્રેમ:
વીરા ! અમને શીખાડે,