આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૨ )

4/25/2021 ( ૩૨ ) માનવબાલતા હિંડાળ ઝૂલાવ્યા જેણે રસમેાળ : જેની છાય વિશે ભૂગાળ સમજ્યા જગતાત : તે તુજ પાય સદા રહું ચૂમી, ભારત, મુજ માત! ૩ કા કહે તું સ્વપ્રે ડૂબી, ભારત, એ ભારત, સ્થૂળ પ્રવૃત્તિ તજ્યે સ્થિર ઊભી, ભારત, મુજ માત !— પણ તું પ્રથમ જ પામી પાર, આત્મપ્રકાશ જ જગતા સાર: કરવા દુનિયાને ઉદ્ધાર પીડી નિજ જાત ; તે નગુણી જગ હેં શું દૂબી ભારત, મુજ માત ૪ આસ્થા છે તુજમાં ઊંડી, Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

32/50