આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૫ )

4/25/2021 ( ૫ ) ભારતમાતાને ભૂલતા માં ! (રાગ કાફી ) સુખદુ:ખમાં, ઉજડ–ગરદીમાં, વીરા ! હારી માતને ભૂલતે કદી માં!—(ધ્રુવ) કીર્ત્તિને કાજે જગત અધું ધાજે, ગાજી જવાંમરદીમાં ; પણ સ્મર તુજ માત અમર એ જયજય ધન્ય ઘડીમાં ! વીરા ! હારી માતને ભૂલતો કદી માં! ૧ સ્નેહીએ સંગે, વિવિધ પ્રીતરંગે, ખેલજે રસભરતીમાં ; એ રસને પૂર પણ ઉર ધરજે માતૃતરસ ધરતીમાં ! વીરા ! હારી માતને ભૂલતા કદી માં! સાંઝ રહેવારે કે અકળ અંધારે, કે ગરમી શરદીમાં : જ્યાં હૈ, વીરા ! ત્યાં હૈ। મોંધી એ ભાયા તુજ ચઢતીપડતીમાં! વીરા ! હારી માતને ભૂલતા કદી માં! 3 ગુલગુલ બિછાવે, વસંત વધાવે, એ તુજ મેાજ બધીમાં, માતને ઉર તુજ આશ રહે જ્યમ વૈદકી દરદીમાં ! ! હારી માતને ભૂલતા કદી Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર |

35/50