આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૫૧ )

4/25/2021 Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર ( ૧૧ ) ભારતમાતા અને તેના કવિએ ( લાવણી ) કાણ કટાક્ષવચન કવિને અહિં આજ કહે છે એવાં? ભારતના કવિ મુઆ નથી, હા ! આંખ ઝરે છે તેવાં; ભડકા ભડભડે હૈ। !—( ધ્રુવ ) ઝઝણાતા ; પણ અંગુલિએ ખાંધ્યા પાટા, હાથ રહ્યા પછડાતા : ભડકા ભડભડે હા ! તનતમ્બૂરતણા તારે તે રહે સદા હોત ન વાણી કંઠ ધાતી, સુખતર હાત ધડી, તે ગગનપાર ફેડી જ ગજવતાં ગાત સાતનાં ગીતે ! ભડકા ભડભડે હા ! જીઆળ જેવી દિનદિન ભરભર આવે ભરતી ઉરમાં; પર્વત જેવા તરંગ ઉછળી ત્યાં જ શમે અંકુરમાં : ભડકા ભડભડે હા ! હા! અમ ભારતમાત! હજી શું ડરે જુગેજીંગ પડવું? તુજ તે હીનદશા સ્મરતાં શું ગુપ્તપણે રહ્યું રડવું ? ભડકા ભડભડે હા ? તુજને મ્હાતાં કિંતુર ગણાવું, તુજને હાતાં પાપી ? કાપી જીભ ગળે ખુંચવવી : દુર્ગત જતી ન માપી: હૈ। ? ૧ ૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

1/26