આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૭૧ )

4/25/2021 ( ૭૧ ) જ કેસરી એક, વને હા! હું જ કેસરી એક : એ અભિમાન અને, વીરા! સંકટ હણે અનેક,— અરે હા! અરિને હણે અનેક, મરે હા! કે મારે એકેક ! ભલા હા! રાખેા ભારતટેક ! કરો વીર ! જયા જયા જી !—હિતણાં ૬ કરેા જાન કુરખાન, અંધુ હા! કરેા જાન કુરબાન ! સ્વદેશનું કલ્યાણ પ્રથમ મૃત કાયાનું ભાન ? અરે હા ! ના કાયાનુ ભાન, કર લ વ એ ધરે હા ! જે ઉરમાં અભિમાન, ભલા હા! એ જ શૂરનું તાન ! કરા વીર! જય! જયાજી !—સિંહતાં૦ ૭ જય શૂરા સામંત, ધસેા હા ! જય શૂરા સામંત ! હિમતે મરદાં મદદ ખુદા દે: ચિંતા ન ધરેા અંત ! અરે હા ! ચિંતા શાની અંત? ખરે હા! તિમિરતા છે અંત, ધસે। હા ! ગાતા ફાગ વસંત! Gandheritage or tal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

21/26