વાણીઆ--હા માલીક એજ !
આટલું થતાં પણ વણીકોએ મગનું નામ પાડ્યું નહીં. તેની આવી ચતુરાઈ જોઇ શાહ અજાયબ પામ્યો. પછી તેઓને જવાની રજા આપી.