આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મેહેતો

જમતાં જોઉં ત્યારે જોડે બેઠો, સૂતો જોઉં ત્યારે સેજડીએ;
વૃંદાવનને મારગ જાતાં, આવીને વળગ્યો બેલડીએ. તું મારે.
પ્રીત કરે તેની કેડ ન મેલે, રસ આપે અતિ રસિયો રે;
નરસૈયાંચો સ્વામી ભલે મળીઓ, મારા હૃદય કમળમાં વસિયો રે. તું મારે..

પદ ૨૫ મું

ખંમંખમંરે ચાંદલા મા કરીશ વહાણલું, મારા પ્રાણજીવન ઘેર આવ્યારે; પૂર્વ જનમની પ્રીત જે તી, પુસ્યેત્તમ પધાર્યારે પેલા ભવનાવાલમીય્યારે, ચૌદ ભુવનના સ્વામીરે; જનમ કાટી કાટી તપ કીધાં, ત્યારે વિઠ્ઠલ વર પામીરૅખંમખંમરે, ખપૈયા પિયુ પિયુ કરે, કાયલ મરે વાસે; હું તને વા કુકડલારે, રખે વહાણુનું પ્રકાશેરે. ખંખમરે. ચંદ્ર વિટયા જેમ ચાંદીઍ, તસ્વર વિંટો વેલીરે; ગાવિંદ વિયા ગાવાલણીઍ, હસાગવની ડેલીરે. ખંમખેમરે, સાહર સહીઍલેહેરે લેહેર, જેસી લહેર તુરંગરે: નરસૈંયા સ્વામી ભલે મળીયા, ગોપીયર ગેવિંદ, ખંમખંમરે. બેલડીએ. તું મારે.

પદ ૨૧ મું - રાગ પંથીડો

પંચાડાને ન્યાળતીરે હા, જાતી હું તો પીતાંબર પગલાં; મુખ્ય ની સમેરે હે, ભરતી હું તે લડસડતી ડગલાં. હા, હીંડું હું તો હા, ચતુરાં મારગડે તી; ચીરફંડેલાહાતી. હે, જાણે હું તે વન ચરતી હરણી; હા, પ્રભુ મારા એ તારી કરી. મનડામાં કે ધારે એક વિચાર; જ્યાં હાય નાગર નંદકુમાર દાઠા કાઈ નાગર નંદકુમાર ક્યામા શ્યામનેંરે તામહે નીર્ અરે ચંદિશ · ન્યાળતીરે સુધસુધ વીસરીરે ગોપી સઉ ટાળે મળીરે હા, ચાલ સયા ત્યાં જગે હા, જઈને પૂછ્યું દુનેંરે હા, આણે આણે મારગડે હા, આવ્યાં અમે લક્ષ ચારાર્શી વાર, ભૂલી ભૂલી ત્યાં ગઈ હા, જ્યાંહાં શ્રા જમુનાજીનાં તીર; વહાલા અહિંયાંએસતારે હે, જમતા કર્મલડા ને ખીર. નંદકુમાર લેખણ કર ગ્રહી હા, અક્ષર લખવા અક્ષરહું તે ક્રમ લખુંરે હા, બાઇ મારે નયણે વહે જળધાર