આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૧
અખો

૮૪૧
 

કૃષ્ણ પ્રત્યે ગોપીના પ્રેમ વિષે. રમવા ભુધર સાથે લાવ, આપણે આવ્યા છે આ દાવ; મળીએ સરવે સરખી નાર, સએ શૅાભિતા શણગાર. મઠમ વીછીવાના ‘મકાર, ઝમ ઝમ ઝાંઝરના અમકાર; એટ આપે એવાં ચીર, આપણે જાવું જમનાં તીર. ચેાળી ચંપક વરણી પેહેર, આપણે કરવી લીલાલે ન્યમ કાંઇ વીયર માંડે કેંણુ, એવી ગુંથાવાની વે લેહુકે ઇંડા ઉપર હાર, નૈણે નીરખાને મારા; રસિચ્યા છે. રાજેના નાથ, અમને રંગે રમી રાત.

પદ ૯ મું

આજની ઘડીરે રળિયામણી.
હાં રે મ્હારા વ્હાલાજી આવ્યાની વધામણી જી રે. આજની — ટેક.

હાં રે સોહાસેણ પૂરોની સાથિયા,
હાં રે ઘેર મલપતા આવે તે હરિ હાથિયા જી રે. આજની

હાં રે સખી આલેરા વાંસ અણાવીએ,
હાં રે મારા વ્યાલાજીનો મંડપ રચાવીએ જી રે. આજની

હાં રે સુવાસણ ચાર તેડાવીએ,
હાં રે મારા વ્યાલાજીને મોતીડે વધાવીએ જી રે. આજની

હાં રેસુવાસન મળશે જે ઘડી
હાં રે મારા પ્રબુજી પધારે તે ઘડી જી રે, આજની

હાં રે મલ્યા દાસ રાજેના સ્વામી ફાંકડા,
હાં રે હું તો મોહી રહી મૂછના આંકડા જી રે. આજની


થ૬ ૧૦ મું. આવાની લાલ વરણાગીયા. હાંરે ઘેર ત્યારે કાના હર હાથીયા જીરે; સવાદીયા છે; ચાતુરી, આવાની. ટેક. આવાની શ્યામ આવા તે શીખવું રમીએ તે હાંરે આપણ રંગભર આવાની. હાંરે ચાલે જયે જમનાના ધાઢમાં, હારે પેલા દુરિજન લેક દેખે વાટમાં રે; આવેાની. હાંરે સ્ટા દાસ રાજેના સ્વામી વાંકા; ત્યારે હું તો માટી રદ્દી મુના આંકડા છરે; આવેાની. રાતડી રે;