આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯૩
મેરાંબાઈ

જળ જમુનાનાં ભરવાં ગયાંતાં, બેડું નાખ્યું ઢોળીરે ;
પાતળિયો પરપંચે ભરિયો, અમે તે અબળા ભોળી રે. ક્યાં.
પ્રેમતણી પ્રેમદાને અંતર, ગેબની મારી ગોળીરે ;
મીરાંબાઈ કહે પ્રભુ ગિરિધરનાગર, ચરણકમલ ચિત ચોળીરે. ક્યાં.

પદ 3 જું.

બોલ મા, બોલ મા, બોલ મા રે,રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા — ટેક
સાકર સેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે, રાધાકૃષ્ણ.
ચાંદા સૂરજનું તેજ તજીને, આગિયા સંગાથે પ્રીત જોડ મા રે, રાધાકૃષ્ણ.
હીરા રે માણેક ઝવેર તજીને, કથીર સંગાતે મણિ તોળ મા રે, રાધાકૃષ્ણ.
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શરીર આપ્યું સમતોલમાં રે, રાધાકૃષ્ણ.

પદ ૪ થું.

પ્રેમની પ્રેમની પ્રેમનીરે, મને લાગી કટારી પ્રેમની.—ટેક. જળ જમુનામાં ભરવા ગયાંતાં હતા. ગાગર માથે હેમની. મને. કાચે તે તાંતણે હરિયે બાંધી, જેમ ખેંચે તે મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર, શામળી સુરત શુભ અમી. મને. તેમનીરે. મને. તેમ

લેહ લાગી મને તારી, અલ્યાજી લેહ લાગી મને તારી ટેક કામકા જ મૂકયું ને ધામ જ કહ્યું મનમાં ચાહું છું મેરારી અલ્યાજી. ખભે છે કાંમળી ને હાથમાં છે વાંસળી ગોકુળમાં ગાયા ચારી. અત્યાછે. સાળસહન ગાપિયાને તમે વરિયા, તેય તમે બળદ્યાચારી. અલ્યા. મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર, ચરણ કમળ બલિહારી. અલ્યાછે.

કાલે પરણાવશું ગાપી, વરને કાલે પરણાવશું ગોપી લાજ મરજાદ સર્વ ભાષી, કુંવરને કાલે લે પરણાવ, ગોપી ટેક, કાનવર. મારે થાડે ચડશે, માથે મુગઢ રેપી કુંવરને રાધિકા જ્યારે મંદિર પધારશે, મંદિર રહેશે પી.કુંવરને ભારાં કહે પ્રભુ ગિરિધરનગર, લીલા વાધા ને પીળી ટેપી કુંવરને

પદ ૭ મું.

હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો, વેચંતી વ્રજનારી રે. હાં રે
માધવને મટુકીમાં ઘાલી, ગોપી લટકે લટકે ચાલી રે. હાં રે