આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
અખો ભક્ત

ખખા ભકત. સંબધી મેળવી શકયા યે તેના કહેવાપરથી એમ માલૂમ પડે છે કે એનુ’ મૃત્યુ અમદાવાદમાં નહિ પણ જેતલપુરમાં થયું છે. સત્ય શોધવામાટે, સત્પુરુષની પ્રાપ્તિમાટે એણે અથાક શ્રમ વેચા છે, ને એણે સત્ય ને સત્પુરુષની પ્રાપ્તિ પણ થઇ છે. આ પોતાને મળેલી અલભ્ય વસ્તુનો લાભ લોકોને એણે બ્રા ઉમળકાથી આપેલો જણાયછે. જે છ! એણે બનાવ્યા છે તે છપાએજ કહી આપે છે કે એ સળ એને લોકોને ઉદ્દેશીને લખ્યા છે, તે એ લખતી વેળાએ લાકા નિર્દી કે વ તેની કરી પણ તમા રાખી નથી. લોકોને, પથવાળાઓને, ધર્મના ઢોંગીઓને, માયામાં મસ્ત થયેલા સાધુસંતાને સજ્જડ ફ્રુટકા ભારયાછે ને દ્રષ્ટ, સ્ત્રી, પુત્ર, ચાકર નક્ર, મિત્ર ને સ્નેહી સધળાં કાઇ કાનાં નથી, પણ માત્ર એક, પરબ્રહ્મજ સદાના સાથી છે એમ અનેક દૃષ્ટાંતાથી સિદ્ધ કરી બતાવ્યું છે. એના પોતાના સબધી આટલી હકીકૃત શિવાય વિશેષ મળી શકતી નથી. હવે એના ગ્રંથ ને જ્ઞાન માટે જરાતરાખેલીશુ. એના બનાવેલા આટલા ગ્રંથા પ્રસિદ્ધ છેઃ-અખેગીતા, ચિત્તવિચારસ’વાદ, પંચીકરણ, ગુરુશિષ્ય સવાદ,અનુભવબિંદુ, દેવટ્યગીતા, બ્રહ્મલીલા (હિંદુસ્તાની), ૭૪૬ છપ્પા, ૬, પદા.તેમજ એણે પરમપદપ્રાસ અને પંચદશી તાત્પર્ય એ નામના બે ગ્રંથો કીધેલા પશુ કહેવાય છે, જે દેશ વિદેશ ફરતા સાધુ સતા પારસથી મળે તેમ છે, આ સંસાર અસાર છે એટલું એના ધ્યાનમાં આવ્યા પછી એણે એટલાજ નિશ્ચય કાધે કે યજ્ઞ, જપ, તપ, તીર્થ, વ્રત, ધમઁકર્યું; પૂજાઅર્ચા એ બધુ કઇજ નથી, પણ માત્ર દંભ છે. મેટા આડંબરથી ટીલાંટપકાં કરવાં એ દુનિયાંને છેતરવાનું મુખ્ય સાધન છે. માત્ર એકજ સત્ય વસ્તુ છેને તે પરબ્રહ્મનુ ૐ સંવત ૧૯૩૦ના ચાતુમાસમાં સુરતમાં ગોવિંદાશ્રમ સ્વામી પધાર્યા હતા. તેઓએ લાલદરવાજે પેાતાને મુકામ પ્રાધા હતા. તેમણે ભગવદ્ગીતાની કથા કીધી હતી; સુરત છેાડવા ટાંણે પરસ્પદ પ્રાપ્તિ ગ્રંથ મારા જેવ આવ્યેા. એ ગ્રંથમાં પરબ્રહ્મને સમાગમ કેવા પ્રકારે થાય તેનું વર્ણન સા એમાં કહ્યું છે. ગ્રંથ ઘણા સરસ છે, પણ મને તે વેળાએ તેની કોઈપણ નહિ જણાયાથી તેપર ઝાઝું લક્ષ આપ્યું નહિ. તથાપિ એટલું છે કે દેવ. ગીતાને ભુલાવી દે તેવેા તે ગ્રંથ છે. સાખીએ આશરે ૧૫૦ હશે,