આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
પ્રેમાનંદ ભટ્ટ.

૧૨૬ પ્રેમાનંદ ભટ રાક્ષસી દાસી મંત્રી જન, જાનકી પ્રત્યે વદે વચન; જીએ મળ રાવણનું સગ્રામ, પશુની પેરે બાંધ્યા રામ. ૩º સુગ્રીવ આદે બાંધ્યા વાંદરા, માàા લક્ષ્મણુ પીધી મદીરા; પરાક્રમ રામનું તજ માનુષી, ભજ મહારાજા જે દશમુખી. ૩૮ પડયા ચેહા દીઠા રણક્ષેત્ર, સજળ થયાં સીતાનાં નેત્ર; એ વિલાપ જાનકી કરે, ત્રિજટા ગુપ્ત વાણી ઉચરે, રૂટ માતા મૈથલી મૂકાશેાફ, ન હારે રામ મળે ત્રિલેાક; એકાતીતને નાવે ભરણુ, અખાધ સ્વામી અશરણુશરણુ. ૪૦ એ અજીત યેા નવ જાય, કરે માનુષી ચેષ્ટા રઘુરાય; સખિ શ્યામાની શીખ સાંભળી, ચિંતા કઈ એક થઇ વેગળી, ૪૧ નિવારવા સીતાનું દુઃખ, રામે હાસ્ય કીધું નિજ મુખ; સમાધાન સીતાનું કર્યું, પુષ્પક વિમાન પાછું કર્યું. ૪૨ ગયાં જાનકી વાડી માંય, નિરભે સૂતા રાવણુ સાંક; છંદ્રાદિ દેવને ચિંતા ધણી, નારદ માકમા રાધવ ભણી. ૪૩ ગુપ્ત સ્તવન ગાયા ગુણુ ગ્રામ, નારદે જઈ જગાડયા રામ; છે. પૂણૅ ભ્રહ્મ વિષ્ણુ સ્વામીન, ત્રિગુણાતિતને શુ… બંધન. ૪૪ વાહનનું ભરણુ કીધું રઘુદેવ, ગરૂડ પક્ષી આવ્યા તતખેવ, તે દેખી નામ છે. નાગ, છૂટયા નર વાનર મા ભાગ ૪૫ ગયા નારદ કરી પ્રામ, વાનરે લગાડયુ લા ગામ; રાવણે પ્રે મોકલ્યા યુદ્ધે શૂર સમસ્ત, નીલ વાનરે હણ્યેા પ્રહસ્ત; પરજન્ય, સંધ હાલવ્યે હુતાશન. ૪૬ કોટિક મંત્રી ખીજા પડયા, જીત થઇ વાનર ગડગડયા. ૪૭ એ યેહામંત્રી શુકસારણ, રામે બેઉ પમાડયા ભરણુ; રાવણનું દાધ્યું અંત:કર્યું, તે જોઇ ગયા યુદ્ધે કુંભકર્યું. ૪ જેમ રાહુ આભલા માંહે જાય, કુંભકર્ણ ગયા કપિમાંય; ભયાનક ભૂમિ ભાસે વિકરાળ, શુ' અઢાર પદ્મના આવ્યેક કાળ ? સે પચાશને કરમાં સાહે, કુંભકર્ણ મુકે મુખ માંહે; કરડે ભર્ડ ભચરડે ભૂર, શત સહસ્ર વાનર કીધા ચૂર. ૧૦ તાડે પછાડૅ ઉડાડે ગ્રહી, કરમાં આવ્યે તે છૂટે નહીં; ૪૯ એ વાનરા પાડે શૈર, ફાળજી કાઢી પીએ ધીર. ૫૧