આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૩
ચિત્તાવચાર સંવાદ..

ચિત્તવિચાર સંવાદ. ઉર્દુ નહુતા ઉડ્ડમતિ ભાગુ, નહુતાં તત્વ વેદ સ્મૃતિ પુરાણુ; ન હુતા શિવ બ્રહ્માને વિષ્ણુ, ન હુતુ’ શીત અને વળી ઉષ્ણુ. ૨૪૫ અકસ્માત ઝળા તું પિતા, તારે સહુ । ડીઠા છતા; બ્રહ્માંડ આધ પતંગિયા લગી, તારી યમક ચેા દિશે ઉભગી. ૨૪૬ હર હર અજતુજમાંથા થયા, તુજમાંથા વરતે તે રહ્યા; ત્યાં મહા અગ્નિ તેમ ઇહાં ચ્યવાચ્ય,ત્યાં વિદ્યુત તેમ હાંચિત સાચ. ૨૪૭ એમ બ્રહ્માંડની ગણે નીપજ, પિંડ ગણે તેય એમજ ભજ. બ્રહ્માંડ સ્ફુર્યું. ત્યાં ઇશ્વર થયા, પિંડ સ્ફુર્યું. ત્યાં જીવ થૈ રહેા. ૨૪૮ કદાચિત્ જીવ તુ વૈકુંઠ જાય, તેણે તું તુજમાં અવગાલ્વ; અષ્ટ મહા સિદ્ધિ કરૈ કિંકરી, તેાય તે તારી ચિત્ત આચરી, ૨૪૯ ચિ૦ એથી અળગા સ્યા નીકાલ, તેની કાંઇ કાઢી છે. ભાન્ય; વિ સાંબળ ભાળ્યું તુ દાદા તણી, તે દાઢે પર્ કહી આપણી. ૨૫ મુજ દ્વારા જો પ્રકાશે વાય, તે તુજને તે એસે • ધાટ; ઘણા પ્રકાર છે મળવા તણા, નિદાન શ્વેતાંને આપણા. ૨૫૧ જગ અખંડિત દિલમાં વસે, જો તું તારૂ' આપ અભ્યસે; નળાતુ નર પરાક્રમ કરે, અધમુખ કમળ ઉર્દૂમુખ ધરે. પર સગુણુ ભક્તિ દાસ આકાર, તે એ તે તારેજ આચાર; ધ્યાન શૂન્યમાં શબ્દ ઉચ્ચરે, તે તુજ સાથે લટકાં કરે, ૨૫૩ જ્યાં તુજમાં તું પા વર્ષે, ત્યારે ચમક સધળા નીકળ્યે; વંશ વિચારે અંશ એળખે, ઇચ્છા ટાળે ને આપોપુ ભખે. ૨૫૪ એમા જેવા રૂતુ, પિંડ બ્રહ્માંડ ને તારે શું; તારે તુંતા છેજ અવાચ્ય, દૂપ તું રાચન રામ્ય ૨૫૫ તુજને કા નથી; આણી મેર સુતી મહારથી; ચિ૦ અવાચ્ય વીર્ય ત્યાં તે હું ખરે, એણે રથળે મર્મ કરે. ૨૫૬ ત્યાં મુજ બિના કાણુ પ્રાક્રમે, ચિદ અભાવ તે રૂપે રમે; મહા ભૂત વર બ્રહ્માંડ, તેના અશઆ ભૈતિક પિડ ૨૫૭ એટલું ચિત્ત કહે મેથ્ર, પશુ અરૂપી રૂપે કેમ થયું; અરૂપ હતું તે થયુ' રૂપાન, અગ્રાવતે ગૃ વાનું ભાન. ૨૫૮ ચિત્ત કે એને’ બાટ બેસાર, અન્ય શઅ મેં કર્યું નિઃસાર; નિજો આ અરૂપ રઘુ આકાશ, ત્યાં સહુમા હાય અન્ન પ્રકાશ ૨૫ ત્યાં ના ૨૦૩