આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૮
અખો ભગત..

અખા ભગત. વિ શ્રુણુર તાત જહાં આકાશ, તહાં શબ્દે નૈ હાય સભાસ; ખેલ’તાં એવા મુજ લક્ષ, જોવા એ તૈા મારી ચક્ષુ. ૩૨ મુજ જોતાં એવું છે સા, તેથૈ વતૅ એ ધા; ચિવન્ત્યાની કે શી થૈ પૈર, પિ'ડ સહિત એકપણે ફેર. ૩૨૧ k૧૦ હવે તાત સાંભળ ચિત્તરાય, છેરૂ પિતા કાંધે ચડિ જાય; તેને પૂછવિ પડે ન વાટચ, થાકે નહિં તે કરે અઢાર્ટ. કર પિતા કરે ચેગ પ્રેમતિ પેર, જાગે ઉધે પણ ઘેરના ઘેર; દેશ કાળ ત્યાં તેને નહિ, પિતા નૃત્યમાં વર્તણુ રહી, ૩ર૩ પર્વત ચડે જાય પાતાળ, ર્ચ આયાસ ન પામે આળ; વસ્તુવિષે એમ ડીડુ પ, તેને નહિંસાર આળાપ. ૩૨૪ અસંભાવના તેને નહી, જેણે એવી ગૂઢ ગતિ ગૃહી; ચિ૦ પ્રિય સુત એ તે ગતિ છે. ગૃ‚ તુજ વિણ હું ' જેવે મૂઢ ૩૨૫ હવે જેમ દેખાડે વાટચ, તેમજ ચાલુ ૐ ધાય; દેહ વળગીયા સરખા મને, દેહને છંદ્ર વળગ્યાં કને. ૩૨૬ કેંદ્રીને વળગ્યા સર્વે વિષે તે ત્યાં ન રહે કીધા પખે; કરતા પડે શબ્દના માર- સત્ય તેના સ્થા કરવા પ્રતિકાર. ૩૨૭ વરતાત્રે તેમ તું વષઁ; વિ અરે તાત સાંભળ તું ચિત્ત, સત્ય દેખાડૅ સુધી વાટત્ર, સત્ય તુ’ સત્ય અગવે આગળ કરે, તે પ્રવૃત્તિ નિવૃત્તિ બેય સત્ય વડે, તે વિના નૈ પામે ઘાટ. ૩૨૮ પુંઠે જો તુ સચરે; કયાંયે મૈં ભૂલા પડે. ૩૨૯ સત્ય ખાયું તેણે ખાયું સળં, જ્ઞાન કથી રખે આણે ગર્વ, ચિવજ્ઞાન તહાં સત્યનું શું કાળ, શું ઉત્તર દેવાનું ામ, ૩૩૦ વિજ્યારે તુ નિદ્રાએ શુકે, ધર્મો ધમ્યુ તે વાએ ખુã; એ ઉપર આપુ દૃષ્ટાંત, જો સમઝીશ તે થારો શાંત; જેમ કાયે મ્હાટા મહારાજ, અધ કો કરતા હાય કાજ, ૧૩૧ તેની પ્રજા હાય બહા દુખા, ચક્ષુહીન જેનારે મુખી; નેત્ર વિના તે ન્યાય કેમ કરે, મંત્રીતુ ગમતુ આરે. ૩૩૨ મેહુ આદિ હૈં કામ તે ક્રોધ, એવા પ્રધાન તtતુજ એષ; તેણે કરિ વહુસેતુજપણું, તે માટે હું કહું છું ધણું, ૩૩૭ ચિ સાંભળ ૨ પ્રિય પુત્ર વિચાર, મુજ સાથે એના અવતાર;