આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૧
વિદ્યાવિલાસનીની વાર્તા..

વિદ્યાવિલાસનીની વાત્તા. થસે વાસ અટાશ વર્યું, સાને વહાલા રાશણ્ નહિ. કોઈના મનમાં ‘દેશ, નહિ… ચાડી યુગલી લવલેશ. વણુજ વેપારમાં લાભજ જડે, ચાર ચખાર કોઇને નવ નડે; રષ્કૃત દેખી રીઝે રાય, દુઃખ તેમનું નવ રહેવાય. લાડવતા રાજાના લેાક, ખાન પાન મને ગમતા ભાગ; વસે ત્યાં એક વેહેવારીએ, રીખવદત નામ જાણી જાતે શ્રીશાધર વાણીએ તેહ, કુળવતે કહેવાયે એક; રાજદારે કરે કારભાર, માદીવટાને છે અધિકાર. રૂપમાદે અબળા છે ધેર, પુત્ર પાંચને લીલા લેહેર; પ્રથમ પુત્ર કહીએ જેહ, શ્રીદત નામે ગુણવતા એ. જો પુત્ર રતનદત જાણુ, લક્ષ્મી'ત ત્રીજો પ્રમાણુ; પદ્રદત ચૈાથી ગુણુધામ, વિમળદત પાંચમાનું નામ, ચાર પુત્ર તા ચતુરસુન્નણ, ભણ્યા ગણ્યા મહા વિદ્યાન; પાંચમે વિમળદત જેહ, બ્રહ્મ અક્ષર નવ જાણે તેઙ. બાર વર્ષ નિશાળે ગયો, રહ્યો અભણ જાણે અળદિયા; દેખીતે જાણે તે રૂખ, મનમાં ધરતા નવ કાંઇ દુઃખ, ભુડી મતિ મનમાંહે ધરે, કહ્યુ માત તાતનું નવ કરે; એન બનેવી સમજાવે કથી, કાનું કહ્યું માનતે નથી. જે ચટ લે તે કરવુ કામ, માટે મૂરખચઢ પડીયું નામ; ચેરી છાની ધરમાં કરે, પંડયાનુ ધર જને ભરે. રખે મેહતાજી દેતા માર, માર્ટ આવે। કર પ્રકાર; ગુરુજીએ વિચાર કરી, બેસાડયે ભહુવા મન ધરી. જેમ તેમ કરી સમજાવે ચિત્ત, તે આણી ઝાઝી પ્રીત; ભણુ ભાઇ તુ સારી રીતથી, આળસુ થયે કઈ સિદ્ધિ નથી, દાહરા. ભણાવવા માંડયા ભાવથી, કહે એક બે ત્રણ ચાર; પાંચ છ પછી સાત આઠ, નવ દશી અગિયાર એકત અરડા કહે, એને કહે છે ખાઉં; ત્રણને તરા કહે, સેથાને કહે ખાઉ ૨૫૧