આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૨
સામળ ભટ્ટ.

૫૨ સામળ ભટ્ટ. પાંચમાને કહે વ્હાણીઓ, અને કહે છે હાર; સાતને દે શૂળીએ, આને કહે છે હાર. ઘટ; નવને કહે છે નાળી, દશને કહે અગિયારને કહું હારડા, ખારને નાખે ખાડ. વિચારીયું, આંક ચડે નહીં મુખ; પંડિત ભણાવીએ, તે તેથી પામે સુખ. ખખ્ખાને કહે ખાઉં; ધબ્બાને કહે ઘઉં. મૂળાક્ષર કહે, ત્યારે કાને કર ગમ્માને કહે ગળુ તુને, ચાપા, એવી ગતિ મૂરખચટતણી, અવિદ્યા એવી ખીજી ઘણી; મેહેનત કરી મેહેતા હારીઓ, અરથ એક નવ સારી તેનું દુ:ખ સ્વજનને સહી, કન્યા કા પરણાવે નહીં; એક સમે શીખવત વદે, કહું વાત તે ધરજો દે. વૃદ્ધાવસ્થા મારી થઈ, ચિર જીવી નહીં કાઈ; સૌંસારમાં સર્જ્યું જેટલું, કાળે સા ખાધુ તેટલું, મૂરખ જન રાખે ઝાઝી આશ, ક્ષણુ ભચુરના શે વિશ્વાસ; તે માટે કહું છું અમે, કા ધંધા કરશો તમે, દાહા. પ્રિય પુત્ર પ્રિન્નુ અમે, શાં શાં કરશે કામ; ઉધમ શા કરશેા તમે, કાડો કેવું નામ. ખા. કપુત કહેવાકે તે, નીજ ઉધમ જે મેળે, કપુત કેહેવાકે તેહ, છિદ્ર પાતુ ખાલે કપુત કેહેવાયે તેહ, સ્વજનને દુઃખજ કરતા, પુત કહેવાયે તેલ, પેટ પરવશ રહી ભરતા. કપુત એવા છે ઘણુા, કેહેતાં પાર પામુ નહી'; શામળ કહે કપુત પુત, કાને પેટ પડશેા નહી, સપુત તેહ કેહેવાય, જે સિધે ભાગ ચાલે, સપુત તે” કેહવાય. અધર્મી જે ટાળે;