આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૭
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસનીની વાતું. જુ નારી કહે સાંભળીએ નાથ, મૂરખને સમજ અનાથ મને કેવા હરખાય, જાણે પરવા કન્યા જાય. હસ્યા વિનચટ વાતજ વશી, ચરણે લાગ્યા ગુરુને ધી; શીશ ને ગુરુજી તમે, દેશ જઇએ પછીથી અમે. હમણાં ગઈ છે ઝાઝી રાત, મળ્યા અને ઘરના સગાથ; અધ્યારૂ કેહે કહું છું હું, તે સાંભળ પૂરૂ' તુમ મુજ મદીર હૈો ખટમાસ, નવ લાગ્યા વિદ્યાના પાસ; એહુ દુ:ખ લાગે છે હુ, અહી આવે તે શીખે સહુ. પક્ષ એક જો પાટી ધરે, મહા મૂર્ખ પાછે નવ ડ અ શું વર્ષના હુ તે! થયા, અભણુ તુજ વિના કોઇ નવ ગ્યા. સચું નહી તારૂ કષ્ટ કા, એમાંય છે મારી લાજ; આથી , માતજ સાર, અપવાદે જીવવું ધિક્કાર. ઘડી ચાર રહેા મુજ ધામ, કઇ તમારૂ' થાએ જે કામ; ગેખ સ્થાનક છે સરસ્વતિ તળું, જેનું કશુ’ આરાધન ઘણું’, પછી તે ગે લાગે મુજકા, જાયે જ્યારે મારી લાજ; ક દિન મે એકલાવી નથી, તુજ માટે સાધુ સરસ્વતિ એવું કહી ગેખ આગળ ગયા, કરી સ્નાન પેતે શુદ્ધ થયા: ધાયેલું વસ્ત્ર પહેર્યું અનુપ, નાના વિધ પૂજાને ય દીપક શ્વેત ધૃતજ તણી, ભક્તિ ભાવના આણી ઘણાં; આસન માંડયું રાખી દૃઢ ચિત્ત, પૂજે પૂરણ આણી પ્રીત. પુડ પદ્બાડી વિનેચટ જેહ, ઊભા રાગ્યે કર જોડી એ; પછી પ્રક્ષાલ તે વિષે કયા, સમાન સે તે આગળ ધર્યું. કેશર ચંદન કુંકુમ હાર, ચાડયા અક્ષત પતે સાર; ચુવા અત્તરને અખીલ ગુલાલ, સીન્દર ટપકુ કીધું ભાલ. અગરબત્તીને કી છે ધૂપ; કીધાં આરતી નૈવેદ અનુપ; શામતા ધરાવ્યા શણગાર, ગીત નૃત્ય સ્તવન પાર પા; દંડવત કીધા એકસે આ, છાત્રા કીવા ચડી અષ્ટોતરી માળા ફેરવે. સ્તુતી મુખે માજીની સ્તવે.