આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૧
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિભાસિનીની વાર્તા. દાહરા. સાથે છે. ત્રણ સુંદરી, વિનેગઢ પંથે પળાય; હેમરજી વળાવીને, અઢણુ કરતાં તે આવીયાં, પુરમાં પાછા જાય. સામપુરી છે જે; નિશાન ઢંકા ગડગડે, જેમ અષાઢ મેહુ. પાક. નગર થકી એક જોજન સાર, ઉતારા કીધે તે ઠાર; ગભરાયું છે આખું ગામ, આવે કાઈ કરવા સંગ્રામ. ઢાહા. સામપાળ એઠા જ્યાંહાં, આવ્યા ત્યાં ગાવાળ; દેશ ભગ હમણાં થશે, અમેા લાવીયા ભાળ. સેમપાળે વિચારિયું, બળવંત આવ્યા આંય; રક શીભાડીયા રાયજી, વેગે મળું જઇ ત્યાંય. તરછુ લઇ ચાક્ષ્ા મહીપતિ, સાથે સેવક જત; વિનેચરને ભેડીયા, કરતા મહુ વર્ણન. ચાપાક. દીકરી એક સુંદર અનુપ, મન સાથે બહુ હરખ્યા ભૂષ; ઘેર બેઠાં મને ગંગા મળી, અહરનિશાની ચીંતા ટળી. ઘરમાં પુત્રી મેટી થઈ, તેને એ વર મળશે કંઈ; વળી વિચાર ખીજો હાય, મારે વારસ છે નહિ કાય. સેહજે થઇ ગયુ આ કામ, મૂજને કૃપા કરી શ્રીરામ; પૂરણુ ઉઘડીયાં મુજ ભાગ, આવી પાડ્ડાંગ્યે આવા લાગ. મેઝાર; વિતચટ વેગે તહીં, આણ્યેા નમ રાજા તેડી લાવીયા, સાન દેઈ નિજ દ્વાર. રાણી પ્રત્યે રાયજી, કહે છે તે વારતાય; એ શુ' સગપણુ જોડીએ, રાણી કહે છે હાય. ૩૩૧